Friday, March 17, 2023

લત મટે......


પ્રભુ એક એવો યોગ પણ દે, લત મટે.
સંદેશ કાગળ જોગ પણ દે, લત મટે.
 
કેવળ મળે આભાસ, મોબાઇલ થકી,
આ  નેટ દ્વારા રોગ પણ દે, લત મટે.
 
,નીમુ'રા

No comments:

Post a Comment